BIDADA SOCIAL FRIENDS GROUP- Bhandharu E Ke Hath
" બિદડા સોસીયલ ફ્રેન્ડ્સ ગ્રુપ"
દાતાશ્રી સભ્યોને જણાવ્યું કે, જો કોઈ સભ્યને ઓનલાઇન ટ્રાંસફર સગવડ નથી,
કોઈને NEFT, RTGS " તો કોઈને કેશ ભરવા લાભાર્થી ની જણાવેલી બેન્ક તેમની
નજીક નથી, જેમને પણ આ બાબતો માંથી કોઈ પણ તકલીફ હોy તો, એક અન્ય વ્યવસ્થા
છે કે, આપ નીચે જણાવેલ લાભાર્થી ના સરનામા પર "ચેક / દ્રાફટ " [સ્પીડ]
પોસ્ટ કે કુરિયર ઘ્વારા પણ મોકલાવી શકો છો, અને જો આપ લાભાર્થીના ખાતા
માં કેશ ભરવા માંગતા હો તો, આપણા આ ગ્રુપના નીચે જણાવેલ એડમીન પાસે રોકડા
મોકલાવી કે આપી જઈ શકો છો, તે એડમીન આપની આપેલ રકમ લાભાર્થી ના ખાતામાં
જમા કરાવી દેશે.નોંધ :- કોઈ પણ એડમીન પાસે રકમ મોકલાવવાની જવાબદારી
દાતાશ્રીઓની જ રહેશે
.
" બિદડા સોસીયલ ફ્રેન્ડ્સ ગ્રુપ " સંચાલિત - " ભાંઢરૂંએ કે હથ " { HELP
} ફોર્મ મેળવવાના, તેમજ કેશ ભરવાના સ્થળ
:
[1]. દિનેશ જીવરાજ ગોગરી અને મિતુલ દિનેશ ગોગરી :-
Address : 1301, રાજયોગ રેસિડન્સી કો.ઓપ. હાઉસિંગ સોસાયટી, ડો. આર. પી.
રોડ, મુલુન્ડ [ પશ્ચિમ ]. મુંબઈ 400 080.
દિનેશ.મોં.ન. 9821049267 મિતુલ મોં. ન. 9821163353.
[2]. દિપેશ મણિલાલ સાવલા :-
Address : 202, સદાનંદ સોસાયટી, બાલ ભવન ની સામે, રામ નગર, ડોમ્બિવલી [ પૂર્વ ]
મોં.ન.9819234478, 9004701537
[3]. દિપેશ
ચંદ્રકાન્ત છેડા :-
Address : C/O. શાંતિ આર્ટ, 22, જોગણી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, તુલસી પાઇપ
રોડ, દાદર [ પશ્ચિમ ], મહાત્રે પેન બિલ્ડીંગ ની બાજુમાં, રેલવે સ્ટેશન થી
પાંચ મિનિટ ના અંતરે.
મોં.ન. 9833168520
[4]. શ્રીમતી
હંસાબેન મારુ :-
Address : સી -101, યેસ કૃપા કો.હા. સોસાયટી, ચીકુવાડી, સિમ્પોલી રોડ,
બોરીવલી [ પશ્ચિમ] મુંબઈ 400092
મોં. 9323574637
[5]. શૈલેષ
લક્ષ્મીચંદ મોતા:-
Address : 1/ 10, બંસી પાર્ક, નર્સિંગ લેન, એન.આઈ. હાઈ સ્કુલ ની સામે, એસ.
વી. રોડ,મલાડ [ પશ્ચિમ ]. મુંબઈ- 400064.
મોં. 9821198483 / 9819588219,
[6]. રમેશ ધારશી
છેડા :-
Address : જનતા ફુડ્સ, 3, સરસ્વતી બિલ્ડીંગ, ડો. એસ.એસ. રાવ રોડ, લાલબાગ,
મુંબઈ. 400012. જૈન દહેરાસર ની બાજુમાં, મેઘ વાડી ની સામે.
મોં. ન.9969471747.
અહીં ઉપર જણાવેલ એડમીન પાસે આપ કેશ જમા કરાવી, રસીદ પણ મેળવી શકો છો.આપ સહુ દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર સાથે ધન્યવાદ !!