pay your property tax online for bidada village
કચ્છ બિદડા ગામ પંચાયત એ ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિદ્યા ચાલુ કરેલ છે.હવે થી કચ્છ બિદડા નાં મકાન નું ભાડુ (કરવેરો)ડિજિટલ પેમેન્ટ થી કરી શકશો.
કચ્છ બિદડા નાં તલાટી શ્રી થી ફોન પર વાત થઈ કિરણભાઈની હમણા એમણે કિધુ કે પ્રોપર્ટી નંબર જે હોય તે આપ ફોન પર પૂછશો તો અમે કોમ્પુટર પર થી જોઇને આપને કહી શકશું, તો આપ એટલા રૂપિયા ભરી શકશો. લિંક જેવું નવુ નજદીક નાં મહિનાઓ માં કોમ્પુટર સોફ્ટવેર ને બોલાવીને કરવાનુ પ્રયત્ન કરશું તો આપને જાણ કરશું, એમ ફોન પર મને હમણાં કીધું છે.
કચ્છ બિદડા ગામ પંચાયત માં કરવેરા માટે સોમવાર થી શુક્રવાર સવારના ૧૧.૦૦ વાગ્યા થી બપોરનાં ૦૨.૦૦ વાગ્યા સુઘી જ ફોન પર આપના મકાન નાં નંબર કહીને કરવેરા વિષે પૂછી શકો છો..
નીચે 👇મુજબ નાં દિવસોએ બિદડા ગામ પંચાયત ની ઓફીસ બંદ રહેશે,એની સર્વે જણ ખાસ નોંઘ લેજો,અને એ દિવસે ફોન ન કરવાં વિનંતી.
(૧) દર મહિના નાં બધા બુધવાર,શનીવાર,રવિવાર અને સરકારી જાહેર રજા હોય એ દિવસે..
કચ્છ બિદડા ગામ પંચાયત નાં સંપર્ક નંબર અને નામ.. ગીરવર્તસિંહ ૯૯૦૯૯૩૧૨૭૦
ખાસ વિનંતી
ફોન ફકત મકાન નાં કરવેરા નાં વિષય માટે જ કરવી,બીજુ કાઇ પણ પૂછવું કે સલાહ લેવી હોય તો રૂબરૂ કચ્છ બિદડા ની ગામ પંચાયત ની ઓફીસે આવીને પૂછવું...