Shree Bidada Social Friends Group

Digital Bidada · Connecting Generations with Technology

Latest Updates

  • New Member Registration Open – Join Digital Bidada today.
  • Navneet Cup 2023 grand success!
  • Blood donation camp on 15th Dec.
  • Website revamped for better access.
  • Online payment facility for house tax active.

Welcome to Digital Bidada

"બિદડા" નામ કહેતાં જ ગર્વ મહેસૂસ થાય એવું કચ્છ ૫૨/૪૨ માં જેનુ નામ આંતર રાષ્ટ્રીય ખ્યાતી પામેલ છે, એવું માંડવી તાલુકામા આવેલ ગામ એટલે "બિદડા". આપણા બિદડા ગામના ઉત્સાહી કાર્યકર અને જેઓ બિદડા ગામ ની સંસ્થામા પોતાની અમૂલ્ય સેવા આપેલ છે તેવા દિનેશભાઇ જિવરાજ ગોગરિ એ જમાના સાથે અને આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરીને સૌ ગામાઇ ભાઇ બહેનોને એક તાંતણે લાવવાનો વિચાર કર્યો.

તારીખ ૨૯ ઓગષ્ટ ૨૦૧૪ માં બિદડા ના સર્વ સામાજીક કાર્યકરોનું એક વ્હોટ્સ એપ ગ્રુપ શરૂ કર્યું. શ્રિ શૈલેષભાઇ લક્ષ્મિચંદ મોતાએ તેમનું આ ટેકનોલોજી માટે અમુલ્ય ફાળો આપ્યો અને બિદડા ની વેબ સાઈટ અને અન્ય વિવિધ વ્હોટ્સેપ ગ્રુપ શરૂ થયા. શૈલેશભાઇ મુલચંદ સાવલાએ આર્થીક ફાળો આપિને આ ગ્રુપ ને એક નવે દિશા માં સફળ થવા સહકાર આપ્યો.

......Read More
Bidada community

કચ્છ બિદડા ગામ પંચાયત - ડિજિટલ પેમેન્ટ સુવિધા

હવે થી કચ્છ બિદડા નાં મકાન નું ભાડુ (કરવેરો) ડિજિટલ પેમેન્ટ થી કરી શકશો.

Explore our Activities

Sanitory
Sanitary Drive
Contacts
Important Contacts
Directory
Phone Directory
Helpline
Donation Helpline
Ecom
Digital Assistance
Wedding
Wedding Support
Sports
Sports Events

Our Latest & Upcoming Programs

Awas Yojana
Awas Yojana

Housing support initiative

Vyapar
Vyapar Mahotsav

Trade & entrepreneurship

Clean Green
Clean & Green Bidada

Eco-awareness drive