"બિદડા" નામ કહેતાં જ જેમા ગર્વ મહેસૂસ થાય એવું કચ્છ ૫૨/૪૨ માં જેનુ નામ આંતર રાષ્ટ્રીય ખ્યાતી પામેલ છે, એવું માંડવી તાલુકામા આવેલ ગામ એટલે "બિદડા", આપણા બિદડા ગામના ઉત્સાહી કાર્યકર અને જેઓ બિદડા ગામ ની સંસ્થામા પોતાની અમૂલ્ય સેવા આપેલ છે તેવા દિનેશભાઇ જિવરાજ ગોગરિ એ જમાના સાથે અને આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરીને સૌ ગામાઇ ભાઇ બહેનોને એક તાંતણે લાવવાનો વિચાર કર્યો અને તારીખ ૨૯ ઓગષ્ટ ૨૦૧૪ માં બિદડા ના સર્વ ે સામાજીક કાર્યકરોનું એક વ્હોટ્સ એપ ગ્રુપ શરૂ કર્યું અને બિદડા લેટેસ્ટ ટેકનોલોજી થી જોડાઇ ગયું. અને પછી તો તેમની સાથે ગામના નવ યુઅવાનો જોડાવવા લાગ્યા, શ્રિ શૈલેષભાઇ લક્ષ્મિચંદ મોતાએ તેમનું આ ટેકનોલોજી માટે અમુલ્ય ફાળો આપ્યો અને બિદડા ની વેબ સાઈટ અને અન્ય વિવિધ વ્હોટ્સેપ ગ્રુપ શરૂ થયા. જેમા ગામના સખિ દિલ દાતાશ્રી શૈલેશભાઇ મુલચંદ સાવલાએ આ કાર્ય કરવામાં પોતાનો અમુલ્ય આર્થીક ફાળો આપિ ને આ ગ્રુપ ને એક નવે દિશા માં સફળ થવા સહકાર આપ્યો ......Read More
કચ્છ બિદડા ગામ પંચાયત એ ડિજિટલ પેમેન્ટ
કરવાની સુવિદ્યા ચાલુ કરેલ છે.હવે થી કચ્છ બિદડા નાં મકાન નું ભાડુ (કરવેરો)ડિજિટલ
પેમેન્ટ થી કરી શકશો.
Click for More Detail